chardham-yatra-package-from-vadodara-2025 - Chardham Yatra 2025

Latest

Chardham Yatra 2025, Jagannthpuri Tour 2025, Ayodhya Banaras Nepal Tour 2025, Chardham Yatra Tour Package Ahmedabad, Chardham Tour Package From Vadodara, Sukh Sagar 4 Yatra, Ayodhya Banaras Tour Package 2025,

BANNER 728X90

Tuesday, December 31, 2024

chardham-yatra-package-from-vadodara-2025

 

chardham-yatra-package-from-vadodara-2025




chardham yatra - કેદારનાથ યાત્રા 

ચારધામ યાત્રા કેવી રીતે કરી શકાય ચારધામ યાત્રા માટે આજે તમને તમારા શહેર થી કેવી રીતે ચારધામ યાત્રા નું આયોજન કે બુકીંગ કરી શકાય તેની માહીતી મળશે વર્ષ 2025 Char dham Yatra Package Price From Ahmedabad 2025 માં ચારધામ યાત્રા ની શરૂઆત મે મહિના માં શરૂ થાય છે યાત્રા નું શુભ અરભા તમારા જ શહેર થી જે આણંદ નડીઆદ થી થાય છે યાત્રામાં જતાં આવતા ટ્રેન રહશે જે અમદાવાદ રેલ્વે થી દિલ્હી કે હરિદ્વાર રહશે અમદાવાદ જવા માટે બસ સુવિધા જે આણંદ નડીઆદ થી અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી રહશે. 


યાત્રા નું બુકીંગ કેવી રીતે કરવું  

ચારધામ યાત્રા એ મે મહીનામાં થાય છે જેમાં યાત્રા કરવામાં સરળ રહે છે યાત્રા નું બુકીંગ માટે દર્શાવેલ તારીખ પ્રમાણે રહશે જેમાં બસ બુકીંગ માં સીટ નંબર વહેલા તે પહેલા રહશે બુકીંગ માટે ઓફીસે રૂબર કે ઓનલાઇન રહશે જેમાં જે યાત્રાએ બુકીંગ માટે નામ લખાવાનું હોય તે યાત્રાએ પોતાનું આધાર કોર્ડ એક ઝેરોક્ષ આપવાની રહશે અને પ્રતિ વ્યક્તિ 11000 રૂ આપવાના રહશે 


આણંદ નડીઆદ અમદાવાદ થી દિલ્હી હરિદ્વાર   

યાત્રા નું શુભ શરૂઆત આપણાં શહેર આણંદ, નડીઆદ થી અમદાવાદ રેલ્વે સ્ટેશન અને દિલ્હી થી બસ દ્રારા હરિદ્વાર આગમન રહશે 


યાત્રા રૂટ 2025

નડીઆદ - આણંદ 

અમદાવાદ - દિલ્હી 

હરિદ્વાર - બારકોટ 

બારકોટ - યમુનોત્રી 

બારકોટ - ઉત્તરકાશી 

ઉત્તરકાશી - ગંગોત્રી 

ઉત્તરકાશી - ગુપ્તકાશી 

ગુપ્તકાશી - કેદારનાથ 

ગુપ્તકાશી - પીપલકોટી 

પીપલકોટી - હરિદ્વાર 

હરિદ્વાર - અમદાવાદ - નડીઆદ - આણંદ - વડોદરા 


ઉત્તરાખંડ ચારધામ યાત્રા કેદારનાથ યાત્રા 

અમદાવાદ થી દિલ્હી હરિદ્વાર  

અમદાવાદ થી દિલ્હી હરિદ્વાર બાય રેલ્વે યાત્રા રહશે અને દિલ્હી થી બસ દ્રારા હરિદ્વાર જવા રવાના હરિદ્વાર પોહચી આરામ લોકલ સાઈડ સીન વગેરે 

હરિદ્વાર થી બારકોટ 

સવારે હરિદ્વાર થી બસ દ્રારા બારકોટ યમુનોત્રી જવા રવાના સવારે બારકોટ થી યમુનોત્રી ઘોડા ડોલી દ્વારા યમુનોત્રી મંદિર 6 કિમી ટ્રેક કરી રિટન બારકોટ 


બારકોટ થી ઉત્તરકાશી 

સવારે બારકોટ થી ઉત્તરકાશી જવા રવાના અને ઉત્તરકાશી થી ગંગોત્રી મંદિર દર્શન કરી પરત ઉત્તરકાશી 


ઉત્તરકાશી થી ગુપ્તકાશી 

સવારે ઉત્તરકાશી થી ગુપ્તકાશી જવા રવાના સવારે કેદારનાથ દર્શન કેદારનાથ 16 કિમી ઘોડા ડોલી કે હેલીકોપ્ટર દ્વારા કેદારનાથ યાત્રા કરી પરત ગુપ્તકાશી 


ગુપ્તકાશી થી પીપલકોટી 

સવારે ગુપ્તકાશી થી પીપલકોટી અને ત્યાં થી બદ્રીનાથ દર્શન કરી પરત પીપલકોટી 


ચારધામ યાત્રા બુકીંગ તારીખ 


08 - મે - 2025

19 - મે - 2025  

31 - મે - 2025

10 - મે - 2025  

દર્શાવેલ તારીખ નું ચારધામ યાત્રા નું બુકીંગ ચાલુ છે 


યાત્રા નું બુકીંગ માટે અમારી ઓફીસ નું સંપર્ક કરો 


                                         સુખ સાગર 4 યાત્રા 

                           ટુર્સ & ટ્રાવેલ્સ 

          Mo 8306858422     8922844442 

ઓફીસ :- કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડીયા બજાર.નડીઆદ  



No comments:

Post a Comment