ચારધામ યાત્રા 2025 ( નડીઆદ આણંદ નું બુકીંગ ચાલુ છે )
ચારધામ
યાત્રા 2025 જે યાત્રા યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર
ઋષિકેશ રહશે આ વર્ષે ચારધામ યાત્રા માં જતાં આવતા ટ્રેન 3એસી સ્લીપર ક્લાસ
રહશે યાત્રા નું બુકીંગ દર્શાવેલ તારીખ પ્રમાણે બુકીંગ કરવાનું રહશે.Chardham yatra tour package 2025 from mumbai
ચારધામ યાત્રા 2025 યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ
ચારધામ યાત્રા 2025 નું એડવાન્સ બુકીંગ ચાલુ છે . યાત્રા ની શુભ શરૂઆત આણંદ નડીઆદ થી રહશે યાત્રા માં જતાં આવતા ટ્રેન (( 3એસી ) રહશે નડીઆદ આણંદ થી અમદાવાદ બસ દ્રારા અમદાવાદ થી દિલ્હી ટ્રેન મુસાફરી દ્રારા દિલ્હી થી બસ દ્રારા હરિદ્વાર આગમન
ચારધામ યાત્રા નું બુકીગ માટે શું કરવું
ચારધામ
યાત્રા બુકીંગ માટે જે યાત્રી ને અવાનું હોય તે યાત્રી નું આધાર કાર્ડ ની
ઝેરોક્ષ ઓફીસ સે આપવાની રહશે અને પ્રતિ વ્યક્તિ બસ સીટ પ્રમાણે એડવાન્સ રૂ
11000 આપવાના રહશે બાકીના પૈસા પ્રવાસ ઉપડવાના 25 દિવસ પહેલા ઓફીસે જમા
કરવાના રહશે. યાત્રા બસ 2 X 2 રહશે
ચારધામ યાત્રા હોટલ બુકીંગ જમવા સાથે
ચારધામ
યાત્રા હોટલ રૂમ બુકીંગ જે યાત્રીઑ બુકીંગ માટે ચાર વ્યક્તિ રૂમ, ત્રણ
વ્યક્તિ રૂમ, બે વ્યક્તિ રૂમ પ્રમાણે રહશે. ચાર વ્યક્તિ રૂમ માટે રૂ 32400
પ્રતિ વ્યક્તિ રહશે, ત્રણ વ્યક્તિ રૂમ માટે રૂ 33000 પ્રતિ વ્યક્તિ રહશે,
બે વ્યક્તિ રૂમ માટે રૂ 35000 પ્રતિ વ્યક્તિ રહશે. યાત્રા માં સવારે ચ્હા -
કોફી સાથે નાસ્તો અને બે ટાઈમ ગુજરાતી જમવાનું રહશે, Chardham yatra tour package 2025 from mumbai
ચારધામ યાત્રા ની બુકીંગ તારીખ
ચારધામ યાત્રા 2025
08 મે 2025
19 મે 2025
31 મે 2025
10 જુન 2025
બુકીંગ માટે ઓફીસે નો જ સંપર્ક કરવાનું રહશે
સુખ સાગર 4 યાત્રા ટુર્સ & ટ્રાવેલ્સ
ખુશીઓ વાલી જર્ની
Mo 8306858422 8922844442
ઓફીસ :- કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડિયા બજાર. નડીઆદ
Mo 8306858422 8922844442
ઓફીસ :- કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડિયા બજાર. નડીઆદ
ચારધા
ચારધામ
ચારધામ
No comments:
Post a Comment